જેલ સિપાહી ભરતી
ગુજરાત રાજ્ય ના જેલ ખાતા માં વર્ગ -3 " જેલ સિપાહી " ની સીધી ભરતી ની અરજીઓ માત્ર ઓનલાઈન મગાવવામાં છે......
અરજી કરવાની તારીખ : 16/08/2014 થી 05/09/2014 સુધી ..
અરજી http://ojas.guj.nic.in પર કરવાની રહેશે ...
કુલ ખાલી જગ્યા : 400
જનરલ : 204
એસ. સી. : 28
એસ.ટી. : 60
સા. અને શૈ. પ. વર્ગ : 108
યોગ્ય લાયકાત : ધો 12 પાસ , તથા તેને સમકક્ષ ...
વધુ માહિતી માટે અહી ક્લીક કરો. http://ojas.guj.nic.in
કમલેશ રાઠવા ...