This is default featured post 1 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.
This is default featured post 2 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.
This is default featured post 3 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.
This is default featured post 4 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.
This is default featured post 5 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.
Thursday, 1 October 2015
Wednesday, 4 March 2015
Pyar ke rang se bharo pichkari,
sneh ke rang do duniya sari,
ye rang na jane koi jaat na koi boli,
aapko mubarak ho aapno ki holi.
Rango ke tyohar mein sabhi rango ki ho bharmar,
Dher saari khushiyon se bhara ho aapka sansar,
Yahi dua hai bhagwan se hamari har bar,
Holi Mubarak ho mere yaar!
Rathva Kamlesh
Monday, 1 December 2014
ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સીધી ભરતી
ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સીધી ભરતી
જગ્યા નું નામ સંખ્યા
કોન્સ્ટેબલ (બિન હ. ) 5650
કોન્સ્ટેબલ ( હ ) 1500
પી.એસ.આઈ (બિન હ.) 500
એ.એસ.આઈ (બિન હ.) 800
વધુ માહિતી માહિતી માટે
ઉમેદવારે સ્વયાં અથવા ઇન્ટરનેટ જાણકાર ની મદદથી પોતાનો રંગીન પાસપોટ સાઇઝનો ફોટો ૧૫ કે.બી. અને સીગ્નેચર ૧૫ કે.બી. સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોમેટમાં સ્કેન કરી અરજી પત્રક માં અપલોર્ કરવાના રહેશે.
- આ ભરતી માટે ખાલી જગ્ યાની નવર્તો નીચે મુજબ છે
જગ્યા નું નામ લાયકાત
કોન્સ્ટેબલ (બિન હ. ) ધો. 12 પાસ
કોન્સ્ટેબલ ( હ ) ધો. 12 પાસ
પી.એસ.આઈ (બિન હ.) માં. યુનિ.ની સ્નાતક ની ડીગ્રી
એ.એસ.આઈ (બિન હ.) માં. યુનિ.ની સ્નાતક ની ડીગ્રી
વધારાની લાયકાત
સી.સી.સી. નું પ્રમાણપત્ર
કમ્પ્યુટર નું સામાન્ય જ્ઞાન
આભાર
કમલેશ રાઠવા
Sunday, 17 August 2014
જેલ સિપાહી ભરતી
જેલ સિપાહી ભરતી
ગુજરાત રાજ્ય ના જેલ ખાતા માં વર્ગ -3 " જેલ સિપાહી " ની સીધી ભરતી ની અરજીઓ માત્ર ઓનલાઈન મગાવવામાં છે......
અરજી કરવાની તારીખ : 16/08/2014 થી 05/09/2014 સુધી ..
અરજી http://ojas.guj.nic.in પર કરવાની રહેશે ...
- કુલ ખાલી જગ્યા : 400
- જનરલ : 204
- એસ. સી. : 28
- એસ.ટી. : 60
- સા. અને શૈ. પ. વર્ગ : 108
- યોગ્ય લાયકાત : ધો 12 પાસ , તથા તેને સમકક્ષ ...
વધુ માહિતી માટે અહી ક્લીક કરો. http://ojas.guj.nic.in
કમલેશ રાઠવા
Wednesday, 9 April 2014
SBI Recruitment
SBI- Recruitment
Name of Post : PO (Probationary Officer)
No of Vacancies : 1837
Important Dates :
- Last date of Online Application : 25/04/2014
- Payment Fees Online Last date : 07/04/2014 To 25/04/2014
- Payment Fees Offline last date : 10/04/2014 to 28/04/2014
For more details regarding this Advertisement download Ads.,
Hindi Advertisement:
http://www.sbi.co.in/webfiles/uploads/files/SBI_PO_RECRUITMENT_ADVERTISEMENT_HINDI.pdf
English Advertisement :
http://www.sbi.co.in/webfiles/uploads/files/SBI_PO_RECRUITMENT_ADVERTISEMENT_ENGLISH.pdf
Apply Online :
For more detailes
regarding this Job,
Visit : http://www.sbi.co.in/ (Recruitment
Section)
Saturday, 29 March 2014
Talati cum mantri, Junior Clerk ,PHW & MPHW Provisional Recommendation list Declared...
Talati cum mantri, Junior Clerk, PHW & MPHW Provisional list Declered in kutch, Amareli, Anand, Bhavnagar, Dahod, Dang, Jamnagar, Junagadh, Kheda, Navsari, Panchmahal, Porbandar, Rajkot, surat, Surendra Nagar, Vadodara, Valsad, Districts by Gujarat Panchayat Seva Selection Board (GPSSB).
- View Provisional Recommendation list Click Hear.http://180.211.107.102/panchayatprovisionallist/Index.aspx
Wednesday, 19 March 2014
ભરતી
શહેરી ગૃહનિર્માણ વિભાગ
નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા દ્વારા વર્ગ-3 ની જગ્યાઓ સીધી ભરતી થી ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં છે ......
અરજી ojas ની વેબસાઈટ ઉપર તા. 04/03/2014 થી તા. 02/04/2014 સુધીમાં ઓનલાઈન કરવાની રહેશે ..
1 :: જગ્યા ::
પ્લાનિંગ આસીસટન વર્ગ-3
:: શૈક્ષણિક લાયકાત ::
સિવિલ અન્જિનેઅર ની ડીગ્રી અથવા આર્કિટેક્ટચર ડીગ્રી અથવા ડીપ્લોમાં....
2 :: જગ્યા ::
સર્વેયર વર્ગ-3
:: શૈક્ષણિક લાયકાત ::
સિવિલ અન્જિનેઅર નો ડીપ્લોમાં અથવા આર્કિટેક્ટચરનો ડીપ્લોમાં ની લાયકાત હોવી જોઈએ ..
વધુ માહીતી માટે ઓજસ ની વેબસાઈટ જુઓ ...
http://ojas.guj.nic.in
આભાર
કમલેશ રાઠવા












.jpg)
.jpg)