Wednesday 19 March 2014

ભરતી 

શહેરી ગૃહનિર્માણ વિભાગ

નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા દ્વારા  વર્ગ-3 ની જગ્યાઓ સીધી ભરતી થી ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો  પાસેથી અરજીઓ  મંગાવવામાં  છે ...... 

અરજી ojas ની વેબસાઈટ ઉપર તા. 04/03/2014 થી તા. 02/04/2014 સુધીમાં ઓનલાઈન કરવાની રહેશે ..

1 :: જગ્યા ::

પ્લાનિંગ આસીસટન  વર્ગ-3
  
:: શૈક્ષણિક લાયકાત  ::

સિવિલ અન્જિનેઅર ની ડીગ્રી અથવા આર્કિટેક્ટચર ડીગ્રી અથવા ડીપ્લોમાં....

2 :: જગ્યા ::

સર્વેયર વર્ગ-3

:: શૈક્ષણિક લાયકાત  ::

સિવિલ અન્જિનેઅર નો ડીપ્લોમાં અથવા આર્કિટેક્ટચરનો ડીપ્લોમાં ની લાયકાત હોવી જોઈએ ..

વધુ માહીતી માટે ઓજસ ની વેબસાઈટ જુઓ  ...
http://ojas.guj.nic.in




આભાર 

કમલેશ રાઠવા 






0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More