Friday 15 January 2016

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ 
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નીચે મુજબ ની  જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
............................................................................................................

જગ્યા નું  નામ : સ્ટોર કીપર 
જગ્યા ની સંખ્યા : 15
ફિક્સ પગાર 5 વર્ષ માટે માસીક : 13000/-
વય મર્યાદા : 18 થી 33 વર્ષ 
...................................................................

જગ્યા નું  નામ : સ્ટોર  સુપરવાઈઝર 
જગ્યા ની સંખ્યા : 09
ફિક્સ પગાર 5 વર્ષ માટે માસીક : 13000/-
વય મર્યાદા : 21 થી 35 વર્ષ 

........................................................................

જગ્યા નું  નામ : સીનીયર આસીસ્ટંન્ટ 
જગ્યા ની સંખ્યા : 05
ફિક્સ પગાર 5 વર્ષ માટે માસીક : 13000/-
વય મર્યાદા : 21  થી 35 વર્ષ 

.............................................................................

જગ્યા નું  નામ :  ક્લાર્ક 
જગ્યા ની સંખ્યા : 335
ફિક્સ પગાર 5 વર્ષ માટે માસીક  : 7800/-
વય મર્યાદા : 18 થી 33 વર્ષ 


અગત્ય ની તારીખો 
15-01-2016 થી 14-02-2016 સુધી 

વધુ માહિતી માટે અhttps://ojas.gujarat.gov.in/હી ક્લિક કરો


આભાર સહ

કમલેશ રાઠવા  



0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More