This is default featured post 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured post 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured post 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured post 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured post 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Thursday 28 April 2016

Breaking News for Talati


મહેસુલી તલાટીઓ ને પૂર્વ સેવા તાલીમ પરીક્ષા પાસ કરવી પડશે ....


લી.
કમલેશ રાઠવા 

Wednesday 27 April 2016

સમસ્ત આદિવાસી (રાઠવા) સમાજ નું ગૌરવ 

ખુબ ખુબ અભિનંદન પાયલ રાઠવા.. ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી શુભકામના....
          મૂળ છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકા ના નાની જીરોઈ ગામ ની અને હાલ માં ગુજરાત યુનિવર્સીટી સલગ્ન નડિયાદ ની સી.બી.પટેલ આર્ટસ કોલેજ માં પ્રથમ વર્ષ માં અભ્યાસ કરતી અને સાથે સાથે તીરંદાજી નો શોખ પણ ધરાવતી પાયલ હરસીગભાઈ રાઠવા તીરંદાજી ની વર્ડ યુનિવર્સીટી ચેમ્પિયનશીપ માં ભારત નું પ્રતીનીધીત્વ કરશે  ....આદિવાસી વિસ્તાર માંથી આવતી અને ગરીબ પરિવાર માંથી હોવા છતા પોતાની મહેનત અને ધગસ થી આ સિદ્ધિ મેળવી છે... 
      પાયલ હરસીગભાઈ રાઠવા પોતાના જીવન માં ઉતરોતર પ્રગતિ કરે તેવા  સમસ્ત આદિવાસી સમાજ તરફ થી અભિનંદન અને, માતા પિતા, સમાજ અને પોતાના દેશ નું નામ રોશન કરે તેવી શુંભેચ્છા.....




લી.
કમલેશ રાઠવા 

Saturday 23 April 2016


ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ,
બ્લોક નં.૪, ડાા.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
જાહેરાત ક્રમાંકઃ ૬૫/ર૦૧૬૧૭ 
..........................................................................................................................................

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાધીનગર દ્વારા  મહસુલ વિભાગના  નિયંત્રણ  હેઠળની કલેકટર
કચેરીઓ  તેમજ ગુજરાત  સરકારના વિવિધ  ખાતાના વડાની કચેરીઓ (બિન સચિવાલય સેવા) માટે કારકુન,
વર્ગ  ૩, સવર્ગ  અને સચિવાલયનાવીભાગો માટે "ઓફીસ  આસી્ટન્ટ " વર્ગ  ૩, સવર્ગની જગ્યા ૫ર
ઉમેદવારોની  પસંદગી  કરવા અરજીઓ મંગાવવા માં આવે છે 


જગ્યા નું નામ :
  બિન સચિવાલય ક્લાર્ક :- 2522
ઓફીસ આસી્ટન્ટ          :- 427
સૈક્ષણિક લાયકાત : - 12 પાસ 

અગત્યની તારીખો : 
અરજી કરવાની તારીખ 22-04-2016 થી 10-05-2016
ફી ભરવાની છેલ્લી તારીખ :- 13-05-2016

વધુ માહિતી અને અરજી કરવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો 

(વેબસાઇટ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in )

મુલાકાત બદલ આભાર 
કમલેશ રાઠવા 

Saturday 2 April 2016

ગુજરાત જાહેર સેવા આયોગ માં આવનાર ભરતીઓ

અમદાવાદઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2016માં જુદીજુદી જગ્યાઓ માટે સીધી ભરતીથી અને સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરનારી ભરતીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. રાજ્ય સરકારે બજેટમાં વિવિધ વિભાગોમાં આગામી એક વર્ષમાં 66,000 જગ્યાઓ ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાં શિક્ષક, ગ્રામ સેવક, તલાટી, આરોગ્ય કર્મચારી, પોલીસ, વન રક્ષકને પ્રાધાન્ય અપાશે. આ ઉપરાંત ભરતી માટે યુવાનોને જિલ્લા કક્ષાએ તાલીમની પણ વ્યવસ્થા ઉભી કરવાનો વાયદો કરાયો છે. સૌથી મહત્વની જાહેરાત એ છે કે વર્ગ 3 અને 4ની જગ્યાઓની ભરતી માટે મૌખિક ઈન્ટરવ્યુ લેવામાં નહી આવે. 
2016માં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનારી પરીક્ષાઓની સૂચિત તારીખો જાહેર કરાઈ છે. પરીક્ષાની વિગતવાર માહિતી આયોગની વેબસાઈટ ww.gspc.gujarat.gov.in મળી રહેશે













Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More