Monday 4 September 2017

વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ

જિલ્લા શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ માં ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માં વિદ્યાસહાયક ભરતી વર્ષ 2017-18




જિલ્લા શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ માં ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માં વિદ્યાસહાયકો ની જિલ્લા શિક્ષણ સમિતિદ્વારા મળેલ માંગણી પત્રક મુજબ 1300 જગ્યાઓ ભરવા માટે  યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજીઓ ફક્ત ઓન લાઈન કરવાની રહેશે (ટપાલ કે રૂબરૂ અરજી  સ્વીકારવામાં નહિ આવે)

અરજી કરવા માટે ની અગત્ય ની તારીખો :
તા.  04-09-2017 થી તા. 14-9-2017 સુધી અરજી કરી શકાશે, 
કુલ જગ્યાઓ  : 1300
સામાન્ય  : 733
અનુ. જાતિ  : 113
અનુ. જન જાતિ : 60
સા. શૈ. પછાત વર્ગ : 394
કુલ પૈકી શારીરિક અશક્ત માટે : 43 

ભરવા પાત્ર જગ્યાઓ ની વિગત તેમજ શૈક્ષણિક લાયકાત ,પગારધોરણ, વય મર્યાદા છૂટછાટ, તેમજ સામાન્ય સૂચનો અને અન્ય વિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.   

મુલાકાત બદલ આભાર 
કમલેશ રાઠવા 

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More