Sunday 17 August 2014

જેલ સિપાહી ભરતી

જેલ સિપાહી  ભરતી 

ગુજરાત રાજ્ય ના જેલ ખાતા માં  વર્ગ -3 " જેલ સિપાહી " ની  સીધી ભરતી  ની  અરજીઓ  માત્ર  ઓનલાઈન મગાવવામાં છે......


અરજી કરવાની તારીખ : 16/08/2014 થી 05/09/2014 સુધી ..

અરજી  http://ojas.guj.nic.in પર કરવાની રહેશે  ...

  • કુલ ખાલી જગ્યા :  400
  • જનરલ : 204
  • એસ. સી. : 28
  • એસ.ટી. : 60
  • સા. અને શૈ. પ. વર્ગ : 108
  • યોગ્ય લાયકાત  : ધો 12 પાસ , તથા તેને સમકક્ષ ...


વધુ માહિતી માટે અહી ક્લીક કરો. http://ojas.guj.nic.in


કમલેશ રાઠવા 

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More