Tuesday 28 June 2016

ગુજરાત પોલીસ દળ વર્ગ 3 ની સીધી ભરતી

ગુજરાત પોલીસ દળ વર્ગ 3  ની સીધી ભરતી 



ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી થી ભરવા માટેની અગત્યની જાહેરાત 

ગુજરાત પોલીસ દળમાં હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલ , લોકરક્ષક (મહિલા, પુરુષ), એસ,આર.પી  કોન્સ્ટેબલ (પુરુષ), જેલ સિપાહી (મહિલા / મેટ્રન) , વર્ગ 3 સંવર્ગ ની નીચે મુજબની કુલ 17532 ખાલી જગ્યાઓ સીધી ભરતી થી  માટે લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી  ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે..

જગ્યાનું નામ  ને સંખ્યાં 

બિન હથિયારી કોન્સ્ટેબલ(પુરુષ) :  7571
બિન હથિયારી કોન્સ્ટેબલ  (મહિલા) :  3729
હથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક (પુરુષ) :  1139
હથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક  (મહિલા) :  561
એસ,આર.પી  કોન્સ્ટેબલ (પુરુષ) :  3780
જેલ સિપાહી (પુરુષ) :  700
જેલ સિપાહી (મહિલા / મેટ્રન) :  52
       
કુલ :  17532



ઈચ્છા ધરાવતા ઉમેદવારો તા. 07-07-2016 થી તા. 30-07-2016 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે

ઓનલાઈન અરજી કરવા માટે તેમજ વધુ માહિતી માટે અહીં ક્લીક કરો ojas

શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય નિયમો વાંચવા માટે અહીં ક્લીક કરો https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/88i6M7kt_LRB-201617-1.pdf

આભાર 
કમલેશ રાઠવા
                    

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More