This is default featured post 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured post 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured post 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured post 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured post 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Tuesday 9 August 2016

World Indigenous Day 9 August

 વડોદરામાં આદિવાસી દિન ની ભવ્ય ઉજવણી 

(ફોટો :- રોયલ રાઠવા ગ્રુપ - જય એકલવ્ય ફોઉન્ડેશન )


                    9 ઓગસ્ટ ને યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ તરીકે 23 ડિસેમ્બર 1994 ના દિવસે જાહેર કરવામાં હતો , ત્યાર થી 9 ઑગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવે છે.
                   વડોદરા માં પણ આ વર્ષે આજે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
                 જેમાં પરંપરાગત ભાતીગળ  વસ્ત્રો માં સજ્જ આદિવાસી યુવક યુવતીઓ એ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. નાગરિકો પણ આ રેલી જોવા માટે ઉભા રહી ગયા હતા.
                  વડોદરા ખાતે મોટી સંખિયામાં આદિવાસી લોકો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને આદિવાસી ની પહેચાન એવા તિર કામઠા સાથે ઉમટીયા હતા , આજનો દિવસ આદિવાસિયો માટે દિવાળી થી ઓછો નથી.
               આ રેલીમાં વડોદરા ઉપરાંત છોટા ઉદેપુર , પંચમહાલ ,દાહોદ ,ગોધરા ,ભરૂચ થી મોટી સંખ્યા માં ભાગ લેવા પધારિયા હતા.
આ રેલી વડોદરા સોમા તળાવ થી નીકળી ડભોઇ રોડ ફરી હતી.
             આ રેલી ને સફળ બનાવવા જય એકલવ્ય ફોઉન્ડેશન, સમસ્ત આદિવાસી એકતા મંચ ,વડોદરા વસાવા સમાજ ,ગામીત સમાજ ,વડોદરા જિલ્લા આદિવાસી પ્રજા સંઘ ,સમસ્ત વસાવા સમાજ (ગુજરાત) ઘોડિયા પટેલ સમાજ , વનરાજી વિકાસ મંચ ,સમસ્ત રાઠવા સમાજ સેવા ટ્રસ્ટ તેમજ અન્ય સંસ્થાઓ એ એક મંચ નીચે આ ભવ્ય આયોજન કર્યું  હતું..

લી.
કમલેશ રાઠવા 
9879906701

Friday 5 August 2016

આદિવાસી સમાજ નું ગૌરવ પ્રેમિલાબેન બારીયા #PREMILABEN BARIYA

 આદિવાસી સમાજ નું ગૌરવ પ્રેમિલાબેન બારીયા..



આજે ફરી એકવાર પંચમહાલ જિલ્લાના ઘોઘબા તાલુકા ના બોર ગામનું અને  આદિવાસી સમાજ નું નામ દેશ અને દુનિયામાં લેવાયું છે , તેનો શ્રેય જાય છે... આપડા આદિવાસી સમાજ ની દીકરી પ્રેમિલાબેન બારીયા ને.

સાઉથ કોરિયામાં યોજાયેલ ઇન્ટરનેશનલ આર્ચરી (તીરંદાજી) ઇવેન્ટ માં ભારત નું પ્રતિનિધિત્વ કરીને સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીતનાર  આદિવાસી સમાજની દીકરી  પ્રેમિલાબેન બારીયા દેશ અને રાજ્ય  તેમજ પોતાના ગામ અને માતા પિતા નું નામ રોશન કરિયું છે. 
પંચમહાલ જિલ્લાના ઘોઘબા તાલુકા ના બોર ગામની અને  આદિવાસી સમાજ ની દીકરી પ્રેમિલાબેન બારીયા ને ખુબ ખુબ અભિનંદન અને આમજ જીવનમાં ઉત્તરોત્તર  પ્રગતિ કરતા રહો તેવી પ્રભુ પાસે પ્રાથના...


જય આદિવાસી 

કમલેશ રાઠવા 

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More