Wednesday 21 February 2018

TET 1 2018 ની પરીક્ષા ની તારીખ જાહેર

શિક્ષક અભિયોગ્યતા કસોટી TET-1 2018.


      રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનાર TET-1 2018 ની પરીક્ષા ની તારીખ જાહેર કરવામાં આવી છે.
પરીક્ષા ની તારીખ :- 04/03/2018 છે.
જેનુ પરીપત્ર જોવા માટે નીચે આપેલ લીન્ક પર click કરો .
પરીપત્ર જોવા માટે અહીં click કરો.

પરીપત્ર જોવા માટે આપ deo surat ની વેબસાઈટ પણ જોઈ શકો છો .


પરીક્ષા:- TET-1
પરીક્ષા તારીખ  :- 04/03/2018 રવિવાર
પરીક્ષા નો  સમય :- 11:00AM થી 12:30 PM

કોલ લેટર તા . 23/02/2018 થી ડાઉનલોડ થશે.
કોલ લેટર માટે નીચે ની લીન્ક પર કલીક કરો.
કોલ લેટર માટે અહીં click કરો



0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More